આ વેબસાઇટ પર મુક્વામા આવતી તમામ બાબતો તદ્દન ફ્રી છે-જય ભોજકBlogger Tips and Tricks
"The best thing a child can do with a toy is break it !" - Jay BhojakBlogger Tips and Tricks
Education is now going to hell by some rules so please contribute and Save Education Reformes.Blogger Tips and Tricks

Sunday, June 15, 2014

Vidhyasahayak

   મુખ્ય શિક્ષક વર્ગ–૩ ભરતીના ઉમેદવારો માટે અહી ક્લિક કરવું      વિદ્યાસહાયક ભરતી ૨૦૧૩-૧૪ પ્રક્રિયા (પ્રતિક્ષાયાદી)
 સુચના વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1) સાતમા તબક્કામાં ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૧૯-૦૨-૨૦૧૪ ના રોજ બોલાવેલ છે.
(2) સાતમા તબક્કામાં ૫૭.૪૦% મેરીટ ધરાવતા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ(SEBC)ના ફરજીયાત કેટેગરીના પુરુષ ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(3) સાતમા તબક્કામાં ૫૩.૮૦% મેરીટ ધરાવતા જનરલ કેટેગરી(OP), ફરજીયાત કેટેગરી સિવાયના અનુસૂચિત જાતિ (SC) અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ(SEBC)ના પુરૂષ ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(4) જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પસંદગી કાર્યવાહી માટે તા.૧૮-૦૨-૨૦૧૪ ના ૨૦.૦૦ કલાકેથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(5) ઉમેદવારોએ લાયકાતના તમામ વર્ષ/પ્રયત્નની માર્કશીટ્સ/પ્રમાણપત્રો અને અનુભવ અંગેના આધાર-પુરાવાની ઓરીજીનલ અને દરેકની એક ઝેરોક્ષ નકલ અવશ્ય સાથે લાવવાની રહેશે અન્યથા જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પસંદગી કરવા દેવામાં આવશે નહીં.
(1) પ્રતિક્ષાયાદીમાંથી ગણિત-વિજ્ઞાન વિષય માટે ગુજરાતી માધ્યમના સામાન્ય કેટેગરી(OP) અને સામાજીક શૈક્ષણિક પછાત વર્ગ(SEBC) ના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૧૮-૦૬-૨૦૧૪ ના રોજ બોલાવેલ છે.
(2) ગણિત-વિજ્ઞાન વિષય માટે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા.૧૪-૦૬-૨૦૧૪ ના ૧૧-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહીં.
(3) પ્રતિક્ષાયાદીમાં ગણિત-વિજ્ઞાન વિષયમાં નીચે મુજબના મેરીટ ધરાવતા ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
કેટેગરીમેરીટ
સામાન્ય કેટેગરી(OP)૬૬.૪૪%
સામા.શૈક્ષ.પછાત(SEBC)૫૮.૬૭%

No comments: