આ વેબસાઇટ પર મુક્વામા આવતી તમામ બાબતો તદ્દન ફ્રી છે-જય ભોજકBlogger Tips and Tricks
"The best thing a child can do with a toy is break it !" - Jay BhojakBlogger Tips and Tricks
Education is now going to hell by some rules so please contribute and Save Education Reformes.Blogger Tips and Tricks

Education

ઐકમ કસોટીઓ


                                      સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની ક્ષમતાવાર ચકાસણી માટે ખુબ જ ઉપયોગી આ એકમ કસોટીઓ પ્રાથમિક શાળા ઘેલડા, તા.દેત્રોજ, જી.અમદાવાદના મદદનીશ શિક્ષક શ્રી ચંદુલાલ ઈશ્વરભાઈ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. આ એકમ કસોટીઓ માટે નીચેના ફોન્ટની જરૂર પડશે, તો ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરવા વિંનતી છે. 


ધોરણ:6- ગુજરાતી     હિન્દી       અંગ્રેજી         સંસ્કૃત            

 
ધોરણ:7- ગુજરાતી       હિન્દી       અંગ્રેજી      સંસ્કૃત        ગણિત     
 
 


ગણિત -વિજ્ઞાન મંડળની પ્રવૃત્તિ માટે ઉપયોગી

                               અત્રે રજુ કરવામાં આવેલ વિજ્ઞાનના પ્રયોગની પીડીએફ ફાઈલો પ્રાથમિક શાળા ચંદ્રાવતી, તા.સિધ્ધપુર, જી.પાટણના મદદનીશ શિક્ષક શ્રી ભરતસિંહ રાજપૂત દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.

વિજ્ઞાનના પ્રયોગો :- પીડીએફ -૧   પીડીએફ -    પીડીએફ - 

                                 પીડીએફ -૪   પીડીએફ -  પીડીએફ -     પીડીએફ -૭




ગણિત  વિજ્ઞાન પ્રદર્શન ની વિગતવાર માહિતી ડાઉનલોડ કરો 

...ડાઉનલોડ કરો

No comments: