આ વેબસાઇટ પર મુક્વામા આવતી તમામ બાબતો તદ્દન ફ્રી છે-જય ભોજકBlogger Tips and Tricks
"The best thing a child can do with a toy is break it !" - Jay BhojakBlogger Tips and Tricks
Education is now going to hell by some rules so please contribute and Save Education Reformes.Blogger Tips and Tricks

Sunday, June 15, 2014

Circulars

» રાજ્યની તમામ માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરુ કરવાના સમય બાબત

» જામનગર જીલ્લામાં પ્રાથમિક શાળાઓના સમયમાં ફેરફાર કરવા બાબત

 » પ્રાથમિક શાળામાં પ્રવેશ વય મર્યાદા અંગેનો પરિપત્ર

» વિદ્યાલક્ષ્મી બોન્ડની પરત ચૂકવણી બાબત નો પરિપત્ર

» જેલના કેદીઓના બાળકોને શિક્ષણની વ્યવસ્થા કરવા બાબત

» સંભવિત સાતમા પગારપંચના સ્કેલ જાણવા અહીં ક્લિક કરો.

 CCC ની પરિક્ષા ૩૧/૦૩/૨૦૧૩ સુધીમાં પાસ કરવા અંગેનો પરિપત્ર


૨૦૦૮-૧૧ના એલટીસી બ્લોકની મુદત ૩૦ જુન,૨૦૧૩ કરવા અંગેનો પરિપત્ર (તા.૨૪/૧/૨૦૧૩)




તબીબી સારવાર અંતર્ગત પરિપત્રો



સીધી ભરતીથી મુ.શિ. તરીકે નિમણૂક પામનાર શિક્ષકોને મળવાપાત્ર પગાર અને નોકરીના લાભોનો પરીપત્ર 


SSC & HSC ડુપ્લીકેટ માર્કશીટ અને સર્ટીફિકેટ મેળવવા માટે નો પરિપત્ર


 વડોદરા જિલ્લા માટે એસ.એમ.સી ઓડીટ માટે નો પરિપત્ર તેમજ તાલુકાની તારીખો સાથે વિગતવાર માહીતી 


 CCC પરીક્ષા તાલીમ તથા ફી બાબત


પ્રસુતિ તથા પિતૃત્વ રજાનો પરિપત્ર





LTC પ્રવાસ માટે શીપ ( દરિયાઈ) અને હવાઈ બંને મુસાફરી માન્ય છે.




 CCC પરીક્ષા અંતર્ગત 15/06/2012 નો પરિપત્ર 

ફાજલ રક્ષણ નો નવો પરિપત્ર - 30/05/2012  

 

પ્રાથમિક શાળા શિક્ષક - બદલીના નવા નિયમો - પરિપત્ર ૨૩/૦૫/૨૦૧૨




વર્ગ દીઠ વિદ્યાર્થી પ્રવેશ અંતર્ગત શિક્ષણ વિભાગ ઠરાવ ક્રમાંક ઉમશ/૧૧૦૬-૨૧૩૮-ગ૧ તા. ૩૧/૧૨/૨૦૦૯ નો પરિપત્ર  


શિક્ષક સજ્જતા કસોટી - શિક્ષક ટીએ - ડીએ પરિપત્ર



ફાજલ અંતર્ગત રેશિયાનો લેટેસ્ટ પરિપત્ર 


ધોરણ - 8 પ્રાથમિકમાં જતાં વર્ગઘટાડો થતાં વર્કલોડની માહિતી પત્રક ( મહેસાણા જિલ્લો )  


ફાજલ અંતર્ગત ૨૫-૦૨-૨૦૧૧ નો પરિપત્ર  


ફાજલ અંતર્ગતસંખ્યા અંતર્ગત ૩૧-૧૨-૨૦૦૯ નો પરિપત્ર  




ગુજરાત સરકાર સામાન્ય વહીવટી વિભાગના પરિપત્રો






 

            
   
   
વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 10


સ્વ-પ્રમાણિત નકલ  (Self True Copy) અંગેનો શિક્ષણ વિભાગનો તા.3/5/2007 નો પરિપત્ર


સરકારી વિભાગોમાંથી બિન જરૂરી સાધનો-ફર્નિચર કચેરીમાંથી નિકાલ કરવા અંગેનો પરિપત્ર (૭/૨/૨૦૦૫ સા.વ.વિ)


પ્રાથમિક શિક્ષકો માટે કર્તવ્યો અને ફરજો, આચાર સંહિતા તથા સેવાનાં નિયમો માટે કમિટિ તૈયાર કરવા માટે પરિપત્ર (૭/૧૦/૧૨)


» બોર્ડની જાહેર પરીક્ષાના મહેનતાણાના દર સુધારવા બાબત

» સુરત જિલ્લા ફાજલ સમાવેશ અંતર્ગત

» ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષામાં ઓબ્ઝેક્ટિવ પ્રશ્નપત્રમાં સમય ઘટાડાયો

» રમત,ચિત્રકામ,ન્રુત્ય અને સંગીત ક્ષેત્રે બાલિકાઓના કૌશલ્ય વિકાસ માટે શાળાકક્ષાએ પ્રશિક્ષણ આપવા બાબત


» તબીબી સારવાર અંતર્ગત પરિપત્રો

» પગાર ધોરણ સુધારણા, નવી જગ્યાઓના પગાર ધોરણ મંજુર કરવા વગેરે બાબતે નાણા વિભાગ નો પરામર્શ કરવા બાબત

» NPEGEL અંતર્ગત લાઈફ સ્કીલ તાલીમનો પરિપત્ર

 » જામનગર જીલ્લામાં પ્રાથમિક શાળાઓના સમયમાં ફેરફાર કરવા બાબત

Science and Technology Department Gandhinagar

Science and Technology Department Gandhinagar
 
 
 
 
This department manages growth and development of new & emerging technology areas and is responsible for formulation and implementation of key policies in this sector in the State of Gujarat. E-governance and IT‚ Biotechnology‚ Science and Technology‚ Remote sensing and Space Application and Siesmology are some areas looked after the DST. It inculcates scientific temper among masses and particularly the youth and students. It encourages research and application‚ promote investments in the area and inculcate scientific learning among youth and students. It positions Gujarat in Knowledge economy sector. It creates employment opportunities in the knowledge economy sectors including manufacturing of Semi conductor/micro/nano technology in the State.
Official Website Link:- http://dst.gujarat.gov.in
Contact Details for Science and Technology Department.
Head Office:-
Department:Department of Science & Technology
Address:Block No.7, 5th Floor,
New Sachivalaya, Gandhinagar
Phone:079-23259999
E-mail:secdst@gujarat.gov.in
Head Of Department:-
Name:Shri Ravi Saxena, IAS The Additional Chief Secretary
Address:Block No.7, 5th Floor,
New Sachivalaya, Gandhinagar
Phone:079-23259999
E-mail:secdst@gujarat.gov.in
 List of Officers:-
Officers of Science & Technology Department
NAME & DESIGNATIONBRANCHSUBJECTTEL. NO.E-MAIL
Shri Ravi Saxena, IAS
Additional Chief Secretary
-Science & Technology079-23259999secdst@gujarat.gov.in
Shri D. M. Dodia,
PPS to ACS (DST)
--079-23259999pa2secdst@gujarat.gov.in
Shri Mukesh Ved
Joint Secretary (IT)
ITScience & Technology079-23250438jsit@gujarat.gov.in
Shri Jaydeep Dvivedi,
Deputy Secretary
BT, Estt., CashBiotechnology, Establishment, Cash,079-23250464ds-estt-snt@gujarat.gov.in
Shri Hurbert Christian
Under Secretary
ITIT Incentive & Budget079-23250461usit@gujarat.gov.in
Sanjay A. Shah
Technical Officer
--079-23254765sanjays@gujarat.gov.in
Ashok J. Bhadeshia
Section Officer
IT-079-23250465so-it@gujarat.gov.in
Manishkumar V. Darji
Executive
IT-079-23257049manishd@gujarat.gov.in
Jaydev D. Palas
Executive
IT-079-23257442jaydevp@gujarat.gov.in
Archish M. Gupta
Executive
IT-079-23257158ea-snt@gujarat.gov.in
Shri A. K. Saxena
Mission Director
GSBTM External website that opens in a new windowBiotechnology079-23252194mdbtm@gujarat.gov.in
Shri K. R. Gururaja Rao,
CMD,Chairman cum Managing Director
GIL External website that opens in a new window-079-23259222cmd-gil@gujarat.gov.in
Shri Jaydeep Dvivedi, I/c,
General Manager (Services)
GILI/c General Manager (Services)079-23250464ds-estt-snt@gujarat.gov.in
Dr. Neeta Shah,
Director (e-Governance)
GIL External website that opens in a new windowe-Governance, S/W079-23259223neetas@gujarat.gov.in
Shri N. D. Panchal,
Company Secretary
GIL External website that opens in a new windowPersonal, HR, Finance, H/W & Networking079-23259224ndpanchal@gujarat.gov.in
Shri Vivek Upadhyay,
Sr. Manager
GIL External website that opens in a new windowFinance and Management079-23259239viveku@gujarat.gov.in
Shri Dilip S. Gadhavi,
Executive Director
GCSCScience City079-65222127,
28, 29, 30
mail@scity.org
Dr. Narottam Sahoo,
Adviser
GUJCOST External website that opens in a new windowCouncil on S&T079-23259362adv-gujcost@gujarat.gov.in
Shri T. P. Singh,
Director
BISAGSpace Application & Geo Informatics079-23213091bisaggujaarat@yahoo.co.in
info@bisag.gujarat.gov.in
Dr. B. K. Rastogi
Director General
ISR External website that opens in a new windowSeismological Research079-23259100dg-isr@gujarat.gov.in
NOTE:- Content/ Details/ Links taken from http://dst.gujarat.gov.in. All the links shared are only for Information Sharing Purpose.

00123

 ૫ મી સપ્ટેમ્બર શિક્ષકદિન...ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મદિન
 જાણો આપણા રાષ્ટ્રધ્વજ વિષે:-
 OPERA MINI Browser માં ગુજરાતી વાંચવા માટે:-
OPERA MINI Browser Read Gujarati Download PDF file

કમ્પ્યૂટર વિશે જાણો 

બાયસેગ ગાંધીનગર પ્રસારણ DTH સેટીંગ માટે માહીતી

બાયસેગ ગાંધીનગર પ્રસારણ DTH સેટીંગ માટે માહીતી

Gujarat Education Department

Gujarat Education Department
 
 
 
 
 
 
Name:Shri Bhupendrasinh Chudasma
Designation:Minister, Education, (Primary, Secondary, Adult) Higher & Technical Education, Law and Judiciary, Food & Civil Supplies, Consumers Affairs, Panchayat, Rural Housing and Rural Development.
Office Address:2nd Floor, Swarnim Sankul-1, Sachivalaya, Gandhinagar.
Office Ph. No.:23254556
Fax No.:23250120

Name:Smt. Vasuben Trivedi
Designation:Minister of State Education ( Higher & Technical), Women & Children’s Welfare
Office Address:2nd Block, 3rd Floor, Sachivalaya, Gandhinagar.
Office Ph. No.:23250165
23250578
Fax No.:23250292

Name:Shri Nanubhai Bhagavanbhai Vanani
Designation:Minister of State Education (Primary, Secondary and Adult), Water Resources (excluding Kalpasar), Sports, Youth Cultural activities.
Office Address:2nd Block, 4th Floor, Sachivalaya, Gandhinagar.
Office Ph. No.:23250183
23250184
Fax No.:23250180

Name:Shri A.M.Tiwari , I.A.S.
Designation:Principal Secretary
Office Address:Block No. 5, 7th Floor, Sachivalaya, Gandhinagar.
Office Ph. No.:079-23251301-303
Fax No.:079-23251325
Residential Address:Bunglow No. 229/A. Sector-19, Gandhinagar
Residential Phone No.:079-23251301,23251303
Email:secedu@gujarat.gov.in

Name:Shrimati Sangeeta Singh, I.A.S.
Designation:Principal Secretary (Primary Education)
Office Address:Block No. 5, 8th Floor, Sachivalaya, Gandhinagar.
Office Ph. No.:079-23251306-308
Fax No.
079-23254697
Residential Address:
Residential Phone No.:
Email:secedu-pri@gujarat.gov.in

યુનિકોડ ફોન્ટ્સ શું છે ?

યુનિકોડ ફોન્ટ્સ શું છે ?

યુનિકોડ ફોન્ટ્સમાં જે અક્ષરો (characters) હોય છે તે યુનિકોડ કોડ વતી સોંપેલા હોય છે. એક લાભ એ છે કે ANSI કોડ કરતાં ઝાઝા અક્ષરો યુનિકોડ ફોન્ટ્સમાં સમાવેશ કરી શકાય. અંગ્રેજીના કીબોર્ડમાં કીસ છે તેના કરતાં ગુજરાતી અક્ષરો વધારે છે. તે માટે બધા ગુજરાતીના અક્ષરો અંગ્રેજી કીબોર્ડમાં સોંપી ના શકાય. અને અર્ધા અક્ષરો સાથે આખા અક્ષરો જોડાયેલા અક્ષરો સોંપવા તે અસંભવ છે. પરંતુ યુનિકોડ ફોન્ટ્સ વતી તે સહેલાઈથી લખી શકાય છે જ્યારે ANSI કોડ વતી અઘરું છે.
યુનિકોડ ફોન્ટ્સ સ્ક્રિપ્ટીંગ (scripting) કરે છે તો આપ જે ટાઈપ કરો છો ત્યારે યુનિકોડ સ્ક્રિપ્ટીંગ ટાઈપ કરેલું ચકાશીને યોગ્ય બદલી કરે છે. માટે અર્ધા અક્ષરો લખવા સહેલું છે કારણ કે 'પ ુ' લખો ત્યારે આપમેળે 'પુ' થઈ જાય છે અને 'પ િ' લખો તો 'પિ' આપમેળે થઈ જાય અને 'શ ્ ચ' લખો તો 'શ્ચ' થઈ જાય છે. યુનિકોડ આધાર 'OS'માં જ હોય છે માટે ગમે તે પ્રોગ્રામમાં યુનિકોડ ફોન્ટ્સ વતી લખી શકો.
ગુજરાતી ટાઈપ કરવા માટે અક્ષરોના યુનિકોડ કોડ જાણવાની કાંઈ જરૂર નથી, પરંતુ જો જાણવા હોય તો બધા યુનિકોડ કોડનું લખાણ અહિયાં મળશે : Gujarati Unicode Codes અને Hindi Unicode Codes. આ બધા કોડ્સ પ્રોગ્રામીંગ કરતા હોવ તો ઉપયોગી બને, અથવા તો આપ પોતાનું કીબોર્ડ રચતા હોવ અથવા ANSI ઍન્કોડીંગમાં વેબ પેજ રચતા હોવ તો ઉપયોગી બને છે.
યુનિકોડની વિસ્તારપૂર્વક માહિતી અહિયાં મળશે : Unicode Standard and Unicode Fonts.

શ્રુતિ ફોન્ટ વતી ગુજરાતી લખવા માટે શું જોઈએ ?

જેમ અગાઉંથી કહ્યું તેમ શ્રુતિ ફોન્ટમાં બે ભાશાઓ છે : ગુજરાતી અને અંગ્રેજી. માટે માઈક્રોસોફ્ટ વર્ડમાં શ્રુતિ ફોન્ટ પસંદ કરશો તો અંગ્રેજી લખાશે પણ અંગ્રેજીથી ગુજરાતી ભાશા બદલશો તો ગુજરાતીમાં લખાશે. ગુજરાતી ભાશા એક્ટિવ કરવાથી ગુજરાતીની કીબોર્ડ લેઆઉટ થઈ જશે.
Windows XPમાં પહેલાં ગુજરાતી આધાર સ્થાપિત કરવો પડે છે. પછી ગુજરાતી કીબોર્ડ લેઆઉટ લેન્ગવેજ બારમાં ઉમેરી શકાય છે.
Windows Vistaમાં અને Windows 7માં ફક્ત ગુજરાતી કીબોર્ડ લેઆઉટ લેન્ગવેજ બારમાં ઉમેરવાનાં હોય છે.
આ જ હોવાથી આપ ગુજરાતીમાં લખી શકશો. હા, ગુજરાતી લખવા માટે કીબોર્ડના કીસની સોંપણી તમારે શીખવી પડશે. વીન્ડોઝમાં 'ગુજરાતી' કીબોર્ડ સ્થાપિત કરેલું હોય છે તેની સોંપણી અહિયાં મળશે : default layout. આપને 'ગુજરાતી ફોનેટીક' કીબોર્ડ લેઆઉટ વાપરવી હોય તો અહિયાં ક્લિક કરો : Gujarati Phonetic keyboard layout. ગુજરાતી લખવાના નિયમો પણ જાણવા આવશ્યક છે તે અહિયાં સમજાવ્યા છે : કૉમ્પ્યુટરમાં ગુજરાતી લખવાના નિયમો.

ગુજરાતી ફોનેટીક કીબોર્ડ લેઆઉટ


અંગ્રેજી કીબોર્ડથી ગુજરાતી લખવું હોય તો ગુજરાતી ફોનેટીક કીબોર્ડ ઉત્તમ ઉપાય છે. મે બનાવેલું ગુજરાતી ફોનેટીક કીબોર્ડ આપ ડાઉલોડ કરીને સ્થાપિત કરી શકો છો. આ કીબોર્ડમાં ગુજરાતી અને અંગ્રેજી અક્ષરોને સમતુલ્ય કરીને સોંપણી કરી છે. ઉપરની છબીમાં અક્ષરોની સોંપણી બતાવી છે. જુંઓ : ગુજરાતી ફોનેટીક કીબોર્ડ સ્થાપિત કેવી રીતે કરવું અને ગુજરાતી ફોનેટીક કીબોર્ડમાં અક્ષરોની સોંપણી.


વીન્ડોઝ 'Vista'માં અથવા '7'માં ગુજરાતી ભાષા  આધાર સ્થાપીત કરો

'XP'નાં પગલાં છે તેમ જ 'Vista'નાં અથવા '7'નાં સરખાં છે. કન્ટ્રોલ પેનલનો દેખાવ જરાક જુંદો છે. બીજું ગુજરાતી ભાશા આધાર સ્થાપીત કરેલો જ હોય છે. ફક્ત ગુજરાતી કીબોર્ડ ઉમેરવાનું હોય છે. જો ગુજરાતી ફોનેટીક કીબોર્ડ વાપરવું હોય તો અત્યારે સ્થાપીત કરીને આ પગલાં ભરો.
  1. 'Vista'ના કન્ટ્રોલ પેનલમાં Regional and Language Options ક્લિક કરો અથવા 'Windows 7'ના કન્ટ્રોલ પેનલમાંRegion and Language ક્લિક કરો.
    Region and Language Settings
  2. Change keyboards... ક્લિક કરો. અહિયાં આપણે કીબોર્ડ નહિ બદલીએ પણ કીબોર્ડ ઉમેરીશું.
  3. પછી Add ક્લિક કરો.
  4. 'ગુજરાતી' ભાશા શોધી અને જે કીબોર્ડ લેઆઉટ ઉમેરવું હોય તે ચેક કરો. ગુજરાતી ફોનેટીક કીબોર્ડ સ્થાપીત કર્યું હોય તો દેખાશે. ના દેખાતુ હોય તો સ્થાપીત કરીને અહિયાંથી પગલાં અનુસરો. બેથી વધારે કીબોર્ડ લેઆઉટ ઉમેરી શકાય છે.
  5. કીબોર્ડ લેઆઉટ ઉમેર્યા પછી પહેલાનું સ્ક્રિન હતું તેમાં દેખાશે.

ગુજરાતી ફોનેટીક કીબોર્ડ લેઆઉટ સ્થાપીત કરો

વીન્ડોઝ 'Vista'માં અને '7'માં ગુજરાતી ફોનેટીક કીબોર્ડની ફાઈલ ડાઉનલોડ કરીને ડબલ-ક્લિક કરીને સ્થાપીત કરવું.
વાન્ડોઝ 'XP'માં પહેલાં ગુજરાતી આધાર સ્થાપીત કરીને પછી ફાઈલ ડાઉનલોડ કરીને સ્થાપીત કરવું.
  1. ગુજરાતી ફોનેટીક કીબોર્ડ લેઆઉટ ડાઉનલોડ કરો : Downloads.
  2. 'Winzip' અથવા 'Winrar' થકી સંકુચિત ફાઈલો કૉમ્પ્યુટરના એક ફોલ્ડરમાં અસંકુચિત કરો (uncompress).
  3. 'Setup.exe' ડબલ-ક્લિક કરો. 'Vista'માં અથવા '7'માં 'UAC prompt' ક્લિક કરવું પડશે.
  4. કંન્ટ્રોલ પેનલનાRegion and Language Options મેનુમાં જઈને Gujarati Phonetic કીબોર્ડ લેઆઉટ ઉમેરો.

લેન્ગવેજ બાર

ગુજરાતી કીબોર્ડ લેઆઉટ ઉમેર્યા પછી Alt+Shift બટન દબાવવાથી ગુજરાતી ભાશા અક્ટિવ કરાશે. લેન્ગવેજ બારને દ્રશ્ય રાખશો તો 'EN'ના બદલે 'GU' થઈ જશે. ગુજરાતીને અક્ટિવ કરવા માટે માઉસથી પણ લેન્ગવેજ બારમાં ક્લિક કરી શકાય.


ટેસ્કબારમાં લેન્ગવેજ બારને રાખી હોય તો ગુજરાતી ભાશા માટે 'GU' દેખાશે. જો આપે બેથી વધારે કીબોર્ડ લેઆઉટ ઉમેર્યા હોય તો કીબોર્ડનું આઈકોન દેખાશે અને તે ક્લિક કરવાથી કીબોર્ડ લેઆઉટ બદલી શકાય.કીબોર્ડ આઈકોન ક્લિક કરવાથી તે ભાશાના કીબોર્ડ લેઆઉટ જોવા મળે છે. ઉપરની છબીમાં 'ગુજરાતી' (જે વીન્ડીઝમાં સ્થાપીત કરેલું આવે છે) અને 'ગુજરાતી ફોનેટીક' કીબોર્ડ લેઆઉટ ઉમેર્યા છે.

શ્રુતિ ફોન્ટ શું છે અને તે કેવી રીતે વાપરવા?

શ્રુતિ ફોન્ટ શું છે અને તે કેવી રીતે વાપરવા?
Click here to read this page in English.
જો આપે માઈક્રોસોફ્ટ વર્ડમાં શ્રુતિ (Shruti) ફોન્ટ પસંદ કર્યો હશે અને ટાઈપ કર્યું હશે ત્યારે ગુજરાતીને બદલે અંગ્રેજી ટાઈપ થયું હશે અથવા ફોન્ટ બદલાઈ ગયો હશે; તો આપને પ્રશ્ન થયો હશે કે ગુજરાતી કેમ ટાઈપ નથી થતું ? શ્રુતિ ફોન્ટ ગુજરાતી માટે છે તો પણ ગુજરાતીને બદલે અંગ્રેજી કેમ લખાય છે ? કારણ કે શ્રુતિ ફોન્ટ યુનિકોડ ફોન્ટ છે જેનામાં અંગ્રેજી અને ગુજરાતી બેઉં ભાશાના અક્ષરો છે. એટલે વીન્ડોઝ કે લીનક્ષમાં ગુજરાતી લખવું હોય તો લેન્ગવેજ બારમાં ભાશા બદલવી પડે તો જ ગુજરાતી લખાય. આ વેબ પેજમાં યુનિકોડ ફોન્ટ શું છે અને તે વતી ટાઈપ કરવા શું જોઈએ તે સમજાવવામાં આવ્યું છે.
જો આપને યુનિકોડ ફોન્ટ્સ શું છે તેની સમજણ હોય અને યુનિકોડ ફોન્ટ વતે ગુજરાતીમાં કેવી રીતે લખવું તેની માહિતી મેળવવી હોય તો અહિયાં ક્લિક કરો : અંગ્રેજીમાં How to Type Gujarati with Shruti Font અથવા ગુજરાતીમાં શ્રુતિ ફોન્ટ થકી કૉમ્પ્યુટરમાં ગુજરાતી લખતાં શીખો.
આ વેબ પેજના સારાંશ મુદ્દાઓ :
  • શ્રુતિ ફોન્ટ એક ગુજરાતીનો યુનિકોડ ફોન્ટ છે. શ્રુતિ જેવા બીજા ગુજરાતીના ફોન્ટ છે Arial Unicode MS, Lohit Gujarati.
  • વીન્ડોઝમાં શ્રુતિ ફોન્ટ સ્થાપિત કરેલો હોય જ છે પણ ટાઈપ કરવું હોય તો ગુજરાતી ભાશા આધાર સ્થાપિત કરવો પડે છે.
  • શ્રુતિ ફોન્ટ પ્રાપ્ત કરવા માટે વીન્ડોઝની સ્થાપણા CD (installation CD) જોઈએ. તેમાંથી ફોન્ટ કૉપી કરી શકાય.
  • યુનિકોડ ફોન્ટ્સ સ્ક્રિપ્ટીંગ ફોન્ટ્સ હોય છે તો આપ જે ટાઈપ કરો તેને ચકાશીને આપમેળે જ યોગ્ય બદલી કરે છે; માટે અર્ધા અક્ષરો ટાઈપ કરવા સુલભ બની જાય છે.
  • શ્રુતિ ફોન્ટ કીબોર્ડ લેઆઉટ વીન્ડોઝમાં અને લીનક્ષમાં આવે છે પણ કીબોર્ડ લેઆઉટ બદલી શકાય છે અથવા પોતાનું પણ રચી શકાય છે.
  • અંગ્રેજી કીબોર્ડ દ્વારા ગુજરાતી ટાઈપ કરવું હોય તો 'ગુજરાતી ફોનેટીક કીબોર્ડ' ઉત્કૃષ્ટ ઉપાય છે.

શ્રુતિ ફોન્ટ શું છે ?

શ્રુતિ ફોન્ટ એક ગુજરાતીનો યુનિકોડ ફોન્ટ છે જેનામાં અંગ્રેજીના અક્ષરો પણ છે. એક યુનિકોડ ફોન્ટમાં ઘણી ભાશાના અક્ષરો હોય શકે. શ્રુતિ ફોન્ટ વીન્ડોઝ XP, Vista, અને 7માં સ્થાપિત કરેલો હોય જ છે; ગુજરાતી ભાશા આધાર સ્થાપિત ના કર્યો હોય તો પણ શ્રુતિ ફોન્ટ સ્થાપિત કરેલો હોય છે. એટલા માટે ગુજરાતી ભાશા આધાર વગર ગુજરાતી વાંચી શકશો પણ ટાઈપ નહિ કરી શકો. આપ શ્રુતિ ફોન્ટ સ્થાપિત છે કે નહિ તે c:\windows\fonts\ ફોલ્ડરમાં જઈને તપાસ કરી શકો છો. બીજો ગુજરાતી યુનિકોડ ફોન્ટ છે Arial Unicode MS જે માઈક્રોસોફ્ટ ઑફીસ સાથે આવે છે પણ ઑફીસ સ્થાપિત કરો ત્યારે સ્થાપિત કરવા માટે પસંદ કરવો પડે છે નહિ તો સ્થાપિત નહિ થાય. આ ફોન્ટમાં ઘણી ખરી ભાશાઓના અક્ષરો છે.

શ્રુતિ ફોન્ટ પ્રાપ્ત કેવી રીતે કરવો ?

શ્રુતિ ફોન્ટ માલિકીનો (proprietary) ફોન્ટ છે અને વીન્ડોઝ સાથે આવે છે. શ્રુતિ ફોન્ટનું વિતરણ કરવું ગેરકાયદેસર છે, માટે ઈન્ટરનેટમાં શોધશો તો નહિ મળે.
વીન્ડોઝ XP સાથે વર્ઝન 1.x આવે છે અને વીન્ડોઝ 7 સાથે વર્ઝન 5.9 આવે છે.
જો ખરેખર શ્રુતિ ફોન્ટ વીન્ડોઝ 'XP'ના c:\windows\fonts\ ફોલ્ડરમાં ના હોય અને આપની પાસે વીન્ડોઝની સ્થાપણા CD (installation CD) હોય તો તેમાંથી પ્રાપ્ત કરી શકો છો.
  1. પહેલાં, વીન્ડોઝની સ્થાપણા CD કૉમ્પ્યુટરમાં મૂકો અને I386 ફોલ્ડર ખોલો.

  2. પછી SHRUTI.TT_ ફાઈલ શોધો. આ ફાઈલ સંકુચિત (compressed) ફાઈલ છે. આ ફાઈલને કૉમ્પ્યુટરની હાર્ડ ડ્રાઇવમાં (hard drive) સંઘરો.
  3. પછી Command Prompt ખોલો અને જે ફોલ્ડરમાં ફાઈલ સંઘરી તે ફોલ્ડરમાં જાવ. અથવા તો 'Explorer'માં Shift દબાવીને તે ફોલ્ડર ઉપર જમનું માઉસ બટન દબાવો. પછી Open command prompt window here ક્લિક કરો તો Command Prompt તે ફોલ્ડરમાં ખુલશે.
  4. છેલ્લે, નિચેની લીટી 'Command Prompt'માં ટાઈપ કરો.