આ વેબસાઇટ પર મુક્વામા આવતી તમામ બાબતો તદ્દન ફ્રી છે-જય ભોજકBlogger Tips and Tricks
"The best thing a child can do with a toy is break it !" - Jay BhojakBlogger Tips and Tricks
Education is now going to hell by some rules so please contribute and Save Education Reformes.Blogger Tips and Tricks

Monday, April 14, 2014

રસી વૈજ્ઞાનિકો

રસીઓની ઉપયોગીતા અને અનિવાર્યતા વિશે આપણે બધા જાણીએ જ છીએ. આ રહ્યા એ મહાન ડોક્ટર અને વૈજ્ઞાનિકો કે જેમના સખત પરિશ્રમના ફળ સ્વરૂપે આજનો સમાજ અને આવનારી પેઢીઓ રોગમુક્ત રહી શકી છે અને રહેશે.
advard-gener એડવર્ડ જેનર - શીતળાની રસીના શોધક
louis-pasteur લુઈ પાશ્ચર - હડકવા ની રસીના શોધક
albert-calmette આલ્બર્ટ કામેટ - બીસીજી ની રસીના શોધક
camille-guaerin - inventor of BCG vaccine કેમીલે ગ્વારીન - બીસીજી ની રસીના શોધક
albert-sabin-inventor-of-polio-drops આલ્બર્ટ સાબીન - પોલિયો ટીપાના શોધક
dr-jonas-salk-inventor-of-polio-injection જોન્સ સોક - પોલિયો ઈંજેક્શન ના શોધક
emillae-bearing-inventor-of-DPT-vaccine એમીલે બેરીંગ - ડી.પી..ટીની રસીના શોધક
dr-blumberg-inventor-of-hypatisis-B-vaccine બરુચ એસ. બ્લુમબર્ગ - હીપેટાઈટીસ બીની રસીના શોધક
dr-enderson-inventor-of-measles-vaccines જેમ્સ એંડરસન - ઓરીની રસીના શોધક
m-hilman-invented-eight-vaccines મોરી હીલમેન - હીબ- એમએમ.આર.- હીપેટાઈટીસ એ – અછબડા મેનિનજાઈટીસ- વિ. આઠ રસીના શોધક
professor-ian-frazer-inventor-of-HPV-vaccine ઈયાન ફ્રેઝર - એચ.પી.વી. રસીના શોધક
dr-offit-inventor-of-rota-virus-vaccine પોલ ઓફ્ફીટ - રોટા વાઈરસ રસીના શોધક

No comments: